________________
અંબે હાં હાં છે ગુરુ છત્રીસ ભંડારુ છે હાં, અંબે હાં હાં છે મન મોહન મૂરતિ ઉદારુ છે હે. મન મોહન મૂરતિ મુનિવર સોહઈ, મહિમા વંત મુણિંદ, વિનઈ વિવેક વિચાર વિચક્ષણ ઉદયુસે જયણંદ. આગમ ગ્રંથ સિદ્ધાંત બિખાણઈ સકલ કલા ચિત્ત ધરી, તસ પટ્ટે રતન હી અવર મુનીશ્વર અંબે હાંહાં...૨ અંબે હાં હાં છે પૂજ્ય દેશ મેવાતિઈ આવા છે હાં, અંબે હાંહાં છે પૂજ્ય સકલ સંઘ મનિ ભાયા છે હાં. સંઘમનિ ભાયા પુન્યઈ પાયા સફલ જન્મ તિહાં કીઆ, નરનારી મન આણંદ ઉપના રાસકિ લાહા લીઆ. વીર થકી પાંસઠે મઈ પાટઈ સોહઈ ગુરગચ્છ રાયા, વિધિ મારગ ભવિયણ પ્રતિ ભાખઈ અંબે હાંહાં...૩ છે શ્રી ગુણનિધાન પટરાયા છે હાં, અંબે હાં હાં છે મણિઈ ટાલ્યા ક્રોધ કષાયા છે હાં. ક્રોધ કષાઈ આ લોભ ન વાચા મનથી મમતા મૂકી છાંડી, નિજ મનથી પરિગ્રહ માયા છાંડી, ષટ જીવાં ઉપગારી શ્રી ગુરુ મંડણ પાસ જિPસર સુપ્રસન્ન હુઈ મનિ, દ્વય કર જોડી સામંત રષિ જંપઈ અંબે હાંહાં...૪ ગુણનિધાન પાટિ રાયા છે હાં, અંબે હાં હાં હૈ સરસતિ બેગિમ માઉ બે હાં.
ઇતિ શ્રી પૂજ્ય ધર્મમૂર્તિસૂરિ જકડી સંપૂર્ણ
જખડી
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org