________________
· નવતત્ત્વ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંસાર, નિર્જરા, બંધ, મોક્ષ.
• પદ્રવ્ય : જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ, રૂપદીપ નામની હસ્તપ્રતમાં “બાવન છંદ”ની માહિતી છે. તેમાં “પૈડી' છંદનો ઉલ્લેખ મળે છે. જખડી' કાવ્યની રચના પૈડી છંદમાં થઈ છે.
આ છંદની માહિતી નીચે પ્રમાણે છે. ' તેરહ મત્તા આદિ કીજે, તિથલે સંજ્ઞા ભાંખીયે લધુ દીરઘ ભેદ નાંહી, સળ અઢાવીશ ચઉરસ મઝે વાત કોઈ, ગિનનિરખીયે. રગમ આતમ દીજીયે. સેસ નાગ કી જુગત સૌતી પૈડી કીજીયે.
• પૈડી છંદ ૧૩ માત્રાનો રચાયો છે. એમાં લઘુ-ગુરુનો કોઈ ભેદ નથી. અંતે રગણ હોય છે. અથ જખડી લિખતે ?
: જખડી-૧ : જીવા જિનવર નહીં પૂજિયા, અરડ્યો આલજંજાલ જીવા પર અપ્પા માનિયા, જ્ઞાન લખી નહીં સાખે દેહો સાર ન જાણ્યો શુધ ચેતનદશા, મૂઢ સદા રહી ટૂક વિષય કે સુખમાંહિ ભૂલ્યો મોહ નીંદ પ્રબલ લહી ઈસ મોહકી અતિ ગહલ હૈ, તાસે તુજે નહી સૂઝીર્ય ચિર કાલ ભટક્યો ગુણમાયે દેવ જિન નહીં પૂજિયા - (૧)
૨૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org