________________
પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમજ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી શતાબ્દી મહોત્સવ, આરીસાભવન, ૧૦૮ સમોવસરણ મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ ૫૪ અંજનશલાકા અને ર00 ઉપરાંત નાની-મોટી પ્રતિષ્ઠાઓ પૂજયશ્રીએ કરી.
આમ શાસનમાં અનેક કાર્યોને સંપન્ન કરી સં. ૨૦૬રની શ્રા.સુ.-૧૪ સાંજે ૭-ર૭ મિનિટે મુંબઈ-ખેતવાડી મુકામે અર્થસંપન્ન બિલ્ડીંગમાં ચાતુર્માસ સ્થળે અંતિમ શ્વાસ મૂક્યો. શાસનને ખરેખર ચંદ્ર જેવા સૌમ્ય અને મહામના સૂરિવરની દુઃસહ્ય ખોટ પડી.
એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશ: વંદન
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org