________________
પૂ.કીર્તિવિજયજીના પાંચ ગાથાના સ્તવનમાં સીમંધર સ્વામીના વિરહની ભાવના વ્યક્ત કરીને કરૂણ રસસભર અભિવ્યક્તિ થઈ છે તેમાં ભક્તની ભક્તિની આર્દ્રભાવના નિહાળી શકાય છે.
દિવસ દોહ્યલો સ્વામી હું રહ્યોજી, મારે નયણે જોયું નવિ જાય જો;
૨૪૬
શું કરું સીમંધર સ્વામી વેગળા વસ્યાજી,
હાંરે હું તો પાંખ વિના રહ્યો નિરધારજો સ્વામી. ૨
બે કર જોડી કીર્તિવિજય એમ ભણેજી,
હાંરે હું તો માગું માગું મુક્તિનો વાસજો;
હાંરે હું તો કદીએ ન આવું ગર્ભવાસજો. સ્વામી. પ પ.પૂ. કમલવિજય પંન્યાસના શિષ્ય મોહનવિજયજીએ ઋષભદેવના સ્તવનની રચના કરી છે તેમાં સિદ્ધિગિરિ મંડન ઋષભદેવના ગુણોની માહિતી આપીને ભક્તને તારવા માટેની અરજીનો સૂર સંભળાય છે.
હાંરે હું તો માંગુ માંગુ ચરણની સેવો;
સિદ્ધગિરિ મંડણ ઈમ સુણો મુજ વિનતિ મરૂદેવાના નંદ છો શીવરમણી પતિ
અનંત ગુણના આધાર અનંત લક્ષ્મીવર્યા
Jain Education International
ક્ષાયિક ભાવે દર્શન, જ્ઞાન ચારિત્ર ધર્યા
અજર અમર નિરૂપાય સ્થાન પોહોતા જિહાં
તારક મોહ નિવારક કષ્ટ મુજ કાપજો ॥ ૧ ॥ ભવોદિધ પાર ઉતારી મુક્તિ પદ આપજો. (પા. ૩૨૮)
જ્ઞાનતીર્થની યાત્રા
For Personal & Private Use Only
www.jainelibrary.org