________________
પ્રામાણિક પૂરો થાવે, અવળા પન્થ નહીં જાવે; સહુને ખવરાવી ખાવે. ગુણવંત. ૯ સાધુ સંત સેવા સારે, અતિથિને આદર ભારે; નિર્લેપ વર્ડે સંસારે. ગુણવંત. ૧૦ પત્નીથી નહીં કલેશ કરે, ગુસ્સો અને નહીં ગર્વ ધરે; ધર્મ માર્ગમાંહિ સંચરે. ગુણવંત. ૧૧ વીરપ્રભુ હૃદયે ધારે, વીર જાપ જપો ભારે; કામ કરે સહુ અધિકારે. ગુણવંત. ૧૨ વીર પ્રભુ ગુરૂનો રાગી; આત્માર્પણભાવે ત્યાગી; બુદ્ધિસાગર ગુણરાગી. ગુણવંત. ૧૩
ગરબી
૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org