________________
આરંભની પંક્તિ છે. સખિયાં સાંભળજો મુજ વાણી નેમજી મેરા જીવન પ્રાણી, નેમ તેરી તેરી પ્રીત પુરાણી.. હો લાલ નેમજી નેમજી કર રહી હું ધ્યાન પ્રભુજીરા ધર રહી... હો લાલ કારતક માસમાં રાજુલની સ્થિતિ વિશે કવિના શબ્દો જોઈએ
તો -
સખિયા આયો માસ એકાતી મારે હિયડે ફાટે છાતી, નેમ રાજેન પૂછી બાત મેં બોલું કિણથી સાત... હો લાલ ૫ // અંતમાં કવિ જણાવે છે કે – સખિયા માસ પૂરા થયા બારે, રાજમતી પોહોતી પિયુ દ્વારે, હોઈ મિલન મુક્ત સીધાયા હુઈ જગ ચિંતા હારે... હો લાલ છે ૧૪ ||
બારમાસા કાવ્ય પ્રકારમાં આ પ્રકારની શૈલીની પ્રથમ કૃતિ કલાત્મક બની. છે.
કવિ મોહનવિજયજીની નેમ-રાજુલ બારમાસીયો રચના ૧૪ કડીની પ્રગટ થઈ છે તેમાં શ્રાવણ થી અષાઢ માસના ક્રમનું અનુસરણ થયું છે. પ્રકૃતિ અને માનવ હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરતી બારમાસા કૃતિ રસની દૃષ્ટિએ હૃદયસ્પર્શી છે. ૧. કાતી = કારતક બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org