________________
જૈન સાહિત્યમાં રસ નિરૂપણ
સાહિત્યની સૃષ્ટિમાં મુખ્ય કે ગૌણપણે નવરસનું સ્થાન રહેલું છે. કોઈ એક કૃતિમાં બધા જ રસ હોય તેની સાથે કોઈ મુખ્ય રસ હોય તેવો સંભવ છે. અન્ય રસો ગૌણપણે હોય છે. હાસ્ય, કરૂણ, વીર, રૌદ્ર, શાંત, શૃંગાર, ભયાનક, અભુત અને બીભત્સ એમ નવરસ છે. ગદ્ય-પદ્યની રચનામાં ભાગ્યે જ એવી કોઈ કૃતિ હોય કે જેમાં એક અથવા એક કરતાં વધુ રસ ન હોય. જગન્નાથ પંડિતનું સૂત્ર છે કે – “વાર્ય રસાત્મ વ્ય' રસયુક્ત વાક્યરચના એટલે પદપંક્તિની રચના એ કાવ્યનું લક્ષણ છે. કાવ્યના લક્ષણોમાં છંદ-રસઅલંકાર સ્થાન ધરાવે છે તેમાં રસને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. રસ સંપ્રદાયના સમર્થકોનું પ્રિયસૂત્ર છે.
“ ર ા પર્વ' બધા રસમાં કરૂણ રસ વધુ પ્રભાવોત્પાદક છે.
સરળ શૃંગાર' શૃંગાર રસ આબાલગોપાલને સ્પર્શે છે. રસ નિરૂપણમાં શૃંગાર અને કરુણ રસ વધુ પ્રચલિત છે.
જૈન સાહિત્યમાં રસ નિરૂપણનું આધ્યાત્મિક અર્થઘટન સાહિત્યની દૃષ્ટિએ નવીનતા દર્શાવે છે.
૧૨૬
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org