________________
ગોપીઓ કહે છે કે ર૧ તીર્થકરોએ લગ્ન કર્યા હતાં. નારી રતનની ખાણ છે, નારીથી નર નીપજે વગેરે દ્વારા વિવાહનું સમર્થન કર્યું છે.
લગ્નના વર્ણનની રસિક વાણીની નમૂનેદાર પંક્તિઓ જોઈએ તોલીધું લગ્ન ઉતાવળું, વરરાજાજી. આવ્યાં લીલાં શ્રીફળ હાથ, મ કરોદવાજાજી.. જમણ લાડુ લાપસી વરરાજાજી. વળી સેવઈયો કંસાર, મ કરોદવાજાજી આછી જલેબી પાતળી વરરાજાજી. વળી માંહે ગેવરનો ભાગ, મ કરોદવાજાજી. ખારી પુરી ને દહીંથરા, વરરાજાજી. વળી ખાજાં ને મગદલ, મ કરોદવાજાજી || ૫ | પ્રસંગોચિત પહેરામણી કરીને કુટુંબીઓને સંતોષવામાં આવ્યા. લગ્ન પ્રસંગે જાન નીકળે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કેહાથી રથ શણગારીયા વરરાજાજી. વળી કેશરીયા અશ્વાર, સબળદીવાજાજી. ઈંદ્ર જોવાને આવીયા, દરરાજાજી. ઈંદ્રાણી ગાવે ગીત, સબળદીવાજાજી. ૯ છે. તોરણ આવ્યો નેમજી, વરરાજાજી તેને નીરખો રાજુલ નાર સબળદીવાજાજી. રૂપચંદ રંગે મળ્યા, વરરાજાજી.
એ જોવા સરખી બાળ સબળદીવાજાજી. | ૧૦ || ૧. ગેવર = ઘેબર
૧૦૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org