________________
મુકુટ પર હું વારી,
ચંદ્રાવતી શણગારીએ, મોરા ગિરધારી. ગોપી મળી બત્રીસ હજાર
મુકુટ પર હું વારી || ૧ | વિવાહ માનો નેમજી, દેવર મોરાજી, મને કરવાના બહુ કોડ, એ ગુણ તોરાજી. નારી વિનાનું આંગણું, દેવર મોરાજી, જેમ અલુણ્ધાન, એ ગુણ તોરાજી || ૨
ચોથી ઢાળમાં ગોપીઓના વિવાહના પ્રસ્તાવનો પ્રત્યુત્તર દર્શાવ્યો છે.
નેમ કહે તમે સાંભળો, મોરી ભાભીજી. એ કિશ્યો કામ વિકાર મેં ગત પામીજી. નારી મોહે જે પડ્યા, મોરી ભાભીજી. તે રડવડીયા ગતિચાર, મેં ગત પામીજી. // ૧ // રાવણ સરીખો રોળવ્યો, મારી ભાભીજી. જે લઈ ગયો સીતા નાર, મેં ગત પામીજી. નારી વિષની કુંપલડી, મારી ભાભીજી માયાની મોહન વેલ, મેં ગત પામીજી. / ૨ / રૂપચંદ રંગે મળ્યા, મોરી ભાભીજી નેમ નહીં પરણે નિરધાર, મેં ગત પામીજી. પાંચમી ઢાળમાં નેમકુમારના મૌનને
વિવાહની સંમતિ માનીને લગ્નના પ્રસંગનું શૃંગાર રસસભર આલેખન થયું છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org