________________
ઠમકિ ઠમાકિ પાયબિછુયા ઠમકે રમઝમ ઘૂઘરા વાજઈ રે. ઝાંઝરડીની ઝમકારમાં વ્રતએ સઘલાં ભીંજઈ રે એક ચોમાસું ચિત્રશાલી ત્રીજે મેલ્યો ટપટપ ચૂપર
ઘડિયાના ઉલાલામાંહિ વ્રતએ સઘલાં ભીંજઈરે. દ્રમ દ્રમ માદલનિ ધમકારે તાથઈ તાથઈ નાટિકછંદેરે. મુખના તે મરકલડામાંહિ કહો કુણ ન પડિ ફંદેરે.
ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કોશ્યાની ભોગ સુખની માગણીનો કવિએ લાક્ષણિક રીતે સંકેત કર્યો છે. હાવભાવ અને આંતરિક મનઃસ્થિતિનો પરિચય થાય છે. કાવ્ય કલાની દૃષ્ટિએ આ પંક્તિઓ કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. કોશ્યાની આ વાણીનો પ્રત્યુત્તર આપતા સ્થૂલિભદ્રના શબ્દો છે.
ના ના ના ના હવે હું ન ચલું દેખી તાહારા ચાલારે” પાંચમા સ્વાધ્યાયમાં કોશ્યાની નાટકની યોજના ગાયન-વાદન અને નૃત્ય દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવા પ્રસન્ન કરવાની માહિતી આપવામાં આવી છે. લલિત મંજુલ પંક્તિઓનું ઉદા. જોઈએ તો - પીઉં પીઉ પીઉ પીઉ ચાતુક બોલે
કુહુ કુહુ કોકિલાટ હકિરે. ઘૂઘરડાના ધમકારામાં સાથેઈ સાથે)
"તાન ન ચૂકિરે. ઝલહલ કાને ઝાલ ઝબૂકિરે.
જપ માલાનિ જિપઈર. પાહનઈ વાલમ મોલો જીત્યો હારી
સાલું અતિ દીપેરે.
સ્થૂલિભદ્ર નવરસો
૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org