________________
અબ ઉપનું કેવળજ્ઞાન મુગતિમાં જાવે, પ્રભુ સિદ્ધ બુદ્ધ અજરામર પદવી પાવે. ગુરુ રૂપકીર્તિ ગુણ ગાવે રંગે સવાયા, મેસાણે રહી ચોમાસ શ્રી જિનગુણ ગાયા, મુનિ માણેક લાવણી ગાવે મનને કોડે. પ્રભુ.... ૪
ભક્તિ માર્ગની રચનાઓમાં ચોક વિશેની ઉપરોક્ત માહિતી કાવ્ય પ્રકારોની વિવિધતાની સાથે નવીનતા દર્શાવે છે. જૈન સાહિત્યની સમૃદ્ધિના પ્રતીક સમાન આ રચના આમજનતાના હૃદયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે.
७४
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org