________________
સ્થૂલિભદ્રની વાણીથી કોશાનું હૃદય પરિવર્તન થાય છે. કવિના શબ્દો છે. યૂલિભદ મુનીવર રહે ચઉમાસી
બુઝવઈ કોશાકુરે ઉલ્લાસી સુની હો કોશા બચન રસાલા,
સબ ચંચલ હઈ દુનીયા જંજાલા. || ૬૩ છે. જબથી જોબન વેસિ હો માતા ઉરતિ બિરાણી ચુ ચિત્ત લાતાં જબથી હુઆ બુજરુક જાતા, તબથી હુઈ અનેરી ધાતા / ૬૪ | કોઈક કિસકા વ્હાલા હોવઈ સવારથ સાહામા સબ કોઈ જોવાઈ ભમરા કુસુમપરિ સબ દેખઉં જબ રસ તબ લગUફિરતા દેખી દિપા
(ગા. ૬૩ થી ૬૫) સ્થૂલિભદ્રનાં વચન સાંભળીને કોશા ધર્મ પામી સમકિત ધારણ કરે છે. (ગા. ૬૬) મુની કે બચન સુણી કોશિ જોઈ
ધરમહ સેતી રાતી હુઈ સમકિત શીલ લીઈ મુની પાસઈ
મુનીભી ચાલે પહુતઈ ચઉમાસઈ / ૬૬ અહીં બીજો ખંડ પૂર્ણ થાય છે અંતે કવિનામનો ઉલ્લેખ અને સ્થૂલિભદ્રની સ્તુતિથી સવિ સુખ થાઈ એવો ફળાદેશ દર્શાવ્યો છે.
પ્રકૃતિ-પ્રણય અને માનવ હૃદયના ભાવની સ્થિતિનું કરૂણ રસસભર નિરૂપણ કરતી આ કાવ્યકૃતિ ભાષા-ભાવ અને કવિ પ્રતિભાનું અનેરું દર્શન કરાવે છે. ગૂર્જર ભાષાનો પ્રયોગ પણ સમકાલીન સમયનો પ્રભાવ દર્શાવે છે.
સ્થૂલભદ્ર ચંદ્રાયણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org