SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉદયસ્વામિત્વ પરાઘાત અને ઉચ્છવાસ... આ પ્રકૃતિઓ ઉદયમાંથી મૂકવા ભેગી કરેલી છે. ૧૪ ગુણસ્થાનકોમાં કર્મસ્તવની જેમ ઓઘોદય જાણવો. (૫) निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ। मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्ठी मीससंजुआ अजये । सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥ ગાથાર્થ નરકગતિમાર્ગણામાં ઓઘે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રઢિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય... અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે... (૬-૭) एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुव्वि विणु। मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥८॥ ગાથાર્થ : () સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. દ્રુતિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે.... (2) तिरिए मीसदुग विणा, मिच्छम्मि य पणजुअसयं सासाणे। सुहुमचउगमिच्छ विणा, मीसे इगनवइ मीसजुआ ॥९॥ विगलपणगअणतिरियाणुपुब्वि, विणु सम्म-आणुपुग्विजुआ। अजये दुणवइ मीसं, विणु देसे दुहगसगपुचि ।। १० ।। ગાથાર્થ : તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે મિશ્રદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. સાસ્વાદને સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વ વિના 100 પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે વિકસેન્દ્રિયપંચક, અનંતાનુબંધીચતુષ્ક, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005518
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy