SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ 0 સંક્ષિપ્તપદાર્થસંગ્રહ આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત ઉદયસ્વામિQ ગાથા-ગાથાર્થ I| પરિશિષ્ટ II पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સદ્ગુરુને પ્રણામ કરીને, નરકાદિ માણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ..(૧) विउवदुग णिरयसुरणर-तिरितिगोरालतणु-उवंगाइं । संघयणछ-मज्झागिइ-चउक्क-विगलेंदितिगाइं ॥२॥ एगिदिथावरसुहुमं, अपज्जसाहारणायवुज्जोअं । थीणतिग-थीपुमपढम-आगिई-सुहगचउ-सुखगई ॥३॥ उच्चजिणाहारदुगं च, मीससम्मनपुनीयहुंड्राइं। कुखगइदुस्सरदुहगा-णाइज्जदुग-बिइयकसाया ॥ ४ ॥ परघा-उसासा इय, पयडी मोत्तुमुदयाउ संगहिया । चउदसगुणेसु णेयो, कम्मत्थवाओ अ ओहुदओ ॥५॥ ગાથાર્થ વૈક્રિયદ્રિક, નરકત્રિક, સુરત્રિક, મનુષ્યમિક, તિર્યચત્રિક, દારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિલેન્દ્રિય-ત્રિક.. (૨) એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થાણદ્વિત્રિક, સ્ત્રી-પુરષદ, સમચતુરસ્ત્રસંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ... (૩) ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર, દુર્ભગ, અનાદેઢિક, અપ્રત્યાખ્યાનચતુષ્ક. (૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005518
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy