________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશવિરતગુણઠાણે દૌર્ભાગ્યસપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ । मज्झागिई छेव - रहियं संघयणपणगं च ॥ ११ ॥ पराघाय - मीस - कुखगई- दुगं अपज्जतिरियम्मि इगासीइ । विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥ १२ ॥
૫૧ >
ગાથાર્થ : તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. લબ્ધપર્યાપ્ત તિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્વિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનનપંચક, પરાઘાતદ્ધિક, મિશ્રદ્ધિક અને વિહાયોગતિઢિક... એ ૨૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય... અને વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક.. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને હ્રમનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨)
मणुए दुसयंमिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे । मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥ १३ ॥ मीसे अणणरपुव्वी - विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि । ૩ાથી વિળા તીયસાયા, ઓલ્વ ચર-અડકું ॥ પ્ ॥
ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ.. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા૦ ૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્ત્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય.. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org