________________
૧૨
ઉદયસ્વામિત્વ
3 પ્રકૃતિસંગ્રહ - (૧) વૈક્રિયશરીર, (૨) વૈક્રિયાંગોપાંગ, (૩) નરકગતિ, (૪) નરકા-નુપૂર્વી, (૫) નરકાયુષ્ય, (૬) દેવગતિ, (૭) દેવાનુપૂર્વી, () દેવાયુષ્ય, (૯) મનુષ્યગતિ, (૧૦) મનુષ્યાનુપૂર્વી, (૧૧) મનુષ્પાયુષ્ય, (૧૨) તિર્ય-ગતિ, (૧૩) તિર્યંચાનુપૂર્વી, (૧૪) તિર્યંચાયુષ્ય, (૧૫) ઔદારિકશરીર, (૧૬) દારિકાંગોપાંગ, (૧૭) વજઋષભનારા, (૧૮) ઋષભનારા, (૧૯) નારાચ, (૨૦) અર્ધનારાચ, (૨૧) કીલિકા, (૨૨) છેવટું, (૨૩) ન્યગ્રોધ, (૨૪) સાદિ, (૨૫) વામન, (૨૬) કુન્જ, (૨૭) બેઇન્દ્રિય, (૨૮) તે ઇન્દ્રિય, (૨૯) ચઉરિન્દ્રિય, (૩૦) એકેન્દ્રિય, (૩૧) સ્થાવર, (૩ર) સૂક્ષ્મ, (૩૩) અપર્યાપ્ત, (૩૪) સાધારણ, (૩૫) આતપ, (૩૬) ઉદ્યોત, (૩૭) થીણદ્ધિ, (૩૮) નિદ્રાનિદ્રા, (૩૯) પ્રચલપ્રચલા, (૪૦) સ્ત્રીવેદ, (૪૧) પુરુષવેદ, (૪૨) સમચતુરગ્ન, (૪૩) સુભગ, (૪૪) સુસ્વર, (૪૫) આદેય, (૪૬) યશ, (૪૭) શુભવિહાયોગતિ, (૪૮) ઉચ્ચગોત્ર, (૪૯) જિનનામ, (૫૦) આહારકશરીર, (૫૧) આહારકાંગો-પાંગ, (૫૨) મિશ્રમોહનીય, (૫૩) સમ્યક્વમોહનીય, (૫૪) નપુંસકવેદ, (૫૫) નીચગોત્ર, (૫૬) હુડકસંસ્થાન, (૫૭) અશુભવિહાયોગતિ, (૫૮) દુઃસ્વર, (૫૯) દુર્ભગ, (૬૦) અનાદેય, (૬૧) અપયશ, (૬૨-૬૫) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, (૬૬) પરાઘાત, (૬૭) ઉચ્છુવાસ...
આ ક્રમ પ્રમાણે જે સ્થલે જેટલી કર્મપ્રકૃતિ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિ કાઢવી અને ઉમેરવી.. દા.ત. નરકગતિમાર્ગણામાં દેવદ્રિકાદિ૪૬ કર્મપ્રકૃતિ કાઢવાની કહી છે, એટલે વૈક્રિયશરીરાદિ-૬૭ કર્મપ્રકૃતિમાં ક્રમમાં
જ્યાં દેવગતિ છે ત્યાંથી શરૂઆત કરીને આહારકાંગોપાંગ સુધીની ૪૬ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી.. એ રીતે બધે સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org