________________
[ ૧૫૪ ] મહાત્મા સુંદરદાસ ઃ
સુંદર સતગુરુ સહજ મે' કીયે પેલી પાર; ઔર ઉપાય ન તિરસકૈ, ભવસાગર સ'સાર.
સંત જ્ઞાનેશ્વર :
નિર્વાણમા નું રહસ્ય
*
જ્યાં ગુરુની કૃપા હોય ત્યાં શુ' સાધ્ય ન થાય?
જેમ ચિંતામણિની પ્રાપ્તિથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેમ શ્રી ગુરુ નિવૃત્તિનાશના યોગથી મારી સમસ્ત ભાવનાએ સિદ્ધિને પામી છે.
સ્વામી વિવેકાન’દ :
શ્રી ગુરુની આવશ્યકતા સંબધમાં તેમના વિચારને સાર આ પ્રમાણે છે ઃ
---
Jain Education International
આત્માની જાગૃતિ અને આત્માના વિકાસ ત્રીજા આત્માની વેગવતી પ્રેરણાથી થાય છે; અન્ય પ્રકારે એટલે માત્ર ગ્રંથા વાંચવાથી કે વચને સાંભળવાથી થતાં નથી. જે પુરૂષના આત્મામાંથી પ્રેરણાબળના સ'ચાર થાય છે તેને ગુરુ કહે છે અને પ્રેરણાને અંતરમાં ઝીલનારને શિષ્ય કહે છે. શ્રી ગુરુમાં પ્રેરણામળ આપવાની શક્તિ અને શિષ્યમાં તેને જીલવાની યેાગ્યતા હાવાં ઘટે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org