________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૪૭] એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદપ જે. પૂર્વ પ્રાગાદિ કારણના નથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે.”
(અપૂર્વ અવસર-૭૩૮) આ રીતે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિને દેનાર સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમરૂપ ત્રણેય નિમિત્તાનું અત્યંત, વચનાતીત માહાત્મ્ય જોઈ ગયા. મિથ્યાત્વના નાશથી પરમપદની પ્રાપ્તિ કરાવવામાં પુરૂષ અને તેમનાં વચને અચિંત્ય ઉપકાર ક્યા પ્રકારે અને કેટલું છે તેની સિદ્ધિ પણ થઈ. એ ત્રણેય નિમિત્તો ત્રિકાળ જયવંત વર્તા!
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org