________________
ભગવાનની ભક્તિનું સ્વરૂપ
૬૫
સિદ્ધિનુ રહસ્ય પણ સત્સંગના યેાગે પ્રાપ્ત થાય છે, તેથી સત્સંગ માટેની માગણી કરી પાપથી નિવાઁ વારૂપ સદાચારના સેવન વિના સત્સંગ કુળવાન થતા નથી, તેથી આય્યચરણુ માટે ઇચ્છારૂપ માંગણી કહી; અને સદાચારનું સેવન જિનભક્તિ એટલે જિનભગવંત અને તેમણે પ્રકાશેલાં ધમ વચનેમાં પ્રેમ અને શ્રદ્ધા આવ્યા વિના થઈ શકતું નથી, તેથી જિન ભક્તિમાં શુદ્ધ ભાવ રાખી લીન થવાની માંગણી કરી.
જે જિજ્ઞાસુ જીવને મહત્ પુણ્યના ઉદય હાય, તેને પેાતાના પૂના શુભ ઋણાનુખ'ધી સ ંતપુરૂષ કે સત્પુરૂષને સમાગમયેાગ સુલભપણે આવીને મળે છે, તેમની આળખાણુ તથા પ્રતીતિ સહજતાએ થાય છે અને તેના શુભ પરિણામે તેમની ભક્તિને પ્રાપ્ત થવાથી તે ભાગ્યવંત જીવનું પરમા માગમાં પ્રવેશવુ' અને પ્રયાણ કરવુ' જલદીથી થાય છે.
હવે જે ભક્તિ જ્ઞાનના હેતુ છે અને જ્ઞાન માને હેતુ છે, તે ભક્તિનું સત્ય સ્વરૂપ સમજીએ; અને તે સ્વરૂપ સમજવાથી સાથે સાથે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં “ મેાક્ષના એ ધુરંધર માગ મને લાગ્યા છે.” (પત્રાંક ૩૮૦) એ વચના પ્રતીતરૂપ થશે.
જેના પર પરાએ રૂઢીગત અય જીવના જાણુવામાં છે એવા રૂડા ‘“ભક્તિ” શબ્દમાં પરમ હિતકારી ત્રણ ભાવા ત ગત રહ્યા છે : (૧) પ્રેમ (૨) શ્રદ્ધા અને (૩) અપ ણતા. આ ત્રણે માત્માના અલૌકિક ગુણા છે. જીવ એ ત્રણેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org