________________
ભગવાનના પ્રેમીની વિચારધારા
૫૯ હે પ્રભુ! સાથ આપી મારા પુરુષાર્થને એ વેગ અપાવજે કે જેથી હું આત્મવિકાસની સીડી જલદીથી ચઢી શકું અને પરમ પવિત્ર અને પરમ પાવનકારી આપના ચરણકમળ સમીપ રહી આપની સેવાને ઉત્તમ લાભ મેળવી શકું.
હે પ્રભુ! આપ તે પરમ ગુરુ છે તે સમયે સમયે જ્ઞાનદાન કરતા રહેશે, ભૂલ થતી હોય ત્યાં ચેતાવી બચાવશે. વળી હે પ્રભુ! આપ પરમ વૈદ્ય છે. તે મારા રાગ, દ્વેષને અજ્ઞાનરૂપ ત્રિદેષને અનુપાન સહિતના ઔષધથી નિવારશે ને મને વીતરાગ બનાવી વીતરાગ કશે. એ જ મારી ભાવના છે, અભિલાષા છે, માગણી છે, કૃપા કરીને તે પૂર્ણ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org