________________
૫૫
ભગવાનના પ્રેમીની વિચારધારા છે. આત્માને અશાંતિ ઉપજાવી અકળાવે છે, મુંઝવે છે, અને વીતરાગતા શાંત સ્વભાવ પ્રગટ કરી પરમ શાંતિને નિરંતર અનુભવ કરાવે છે. માટે એ વિભાવ પરિણામને ભાવસંયમ પ્રાપ્ત કરાવી શાંત કરે, શાંત કરે અને બરફની પાટ પાસે બેઠા હોઈએ અને શીતળતા અનુભવીએ એવી આત્માની સહજ સ્વાભાવિક શીતળતાને અનુભવ કરાવે, અનુભવ કરાવે,
પરંતુ પ્રભુ! મેં આપનાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધા. નહીં, આપના ચીંધેલા માર્ગને ઓળખે નહીં અને હું બ્રાંતિથી અશાંતિને જ શાંતિ માની વત્ય કર્યો છું તે હવે આપની કૃપાથી સમજાય છે. હવે બરાબર સમજાય છે કે સંકલ્પ-વિકલ્પ એ જ આકુળતા વ્યાકુળતા છે અને આકુળતા એ જ અશાંતિ છે.
હે પ્રભુ! આપે તે પરમ આશ્ચર્યકારક આત્મવીર્ય પ્રગટાવી, વિષમ ઉદય કાળ સામે પડી, કર્મોને બાળી પ્રજાળી, રાગદ્વેષની શૃંખલાને તેડી ફેડી, પરપરિણતિને ભરમ કરી આત્માની અપૂર્વ શાંતિ, અપૂર્વ શીતળતા પ્રગટ કરી છે. આપનું એ અદ્દભુત પરાક્રમ પરમ આશ્ચર્ય ઉપજાવે છે.
હે ભગવાન! આપ પરમ ગંભીર છે, પરમ ઉદાર છે.
હે પ્રભુ! આપ અનંત લક્ષિાના પત્તા છે, અનત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org