________________
ભગવાનના પ્રેમીની વિચારધારા શું કીર્તન કરૂં! આપે સંસારમાં રહીને સંસારને છેદ્યો તે એક મેટું આશ્ચર્ય છે.
સંસારના વિષમમાં વિષમ ઉદયકાળ અને પરિબળે સામે આપ એકલા હાથે વીરતાથી ઝઝુમ્યા અને સફળતાને વય એ તે વળી વિશેષ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
આપે મનુષ્ય, દેવ, તિર્યચકૃત ભીષણ ઉપસર્ગો અને ડાંસ, મચ્છર, સુધા, તૃષા આદિ ભયંકર પરિષહેને અદ્ભુત ધર્મ અને સમતાથી વેદી તેમને કેવળ નિ:સત્વ કર્યા, ક્યાંય પણ અધીરજ કે અસમતા, ખેદ કે ગ્લાનિને અંશ પણ રહેવા ન દીધે એ આપ ભગવંતનું અદ્વિતીય પરાક્રમ અને નિર્ભયપણું મારા હૃદયમાં સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
સામાન્ય છે તે કર્મોના સામાન્ય ઉદય સમયે પણ લાભ પામી સ્થિરતા રાખી શક્તા નથી, જ્યારે આપે વિકટમાં વિકટ સંજોગો વચ્ચે પરમ વૈર્યવંત અને વયવંત રહીને આત્મસ્થિરતા, આત્મશાંતિ અને આત્મસમાધિના દુની એક કાંકરી સરખી પણ ખરવા ન દીધી એ કાંઈ ઓછું વિસ્મયજનક નથી.
હે પ્રભુ! એવી રીતે આપે કમંદળના ક્ષેત્તા થઈ, કમર શત્રુઓના કાળ બનીને કાળને જ કિંકર કર્યો, પરમ વૈરાગી અને પરમ શુક્લધ્યાની થઈને, કેવળજ્ઞાન, કેવળદશન, કેવળ સુખ અને કેવળ વીર્ય સંપૂર્ણ પણે પ્રગટ કરીને, પૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org