________________
ભગવાનના પ્રેમીની વિચારધારા સ્વરૂપથ લતાને વિચારું, ધ્યાવું, શહતામાં કેલિ કરું અને સ્થિર રહે એ અભિલાષા છે. હે પ્રભુ! હું આપને દીન 'ઉપાસક આપની કૃપાથી પરાક્રમને ફેરવી, ઉપગની અથહતા ટાળવા પુરુષાર્થી થઈ શુલતાને પૂર્ણ ઉઘાડ થતાં સુધી આપની આજ્ઞાભક્તિમાં રહું અને ઉપાસક એ નામ સાર્થક કરૂં એવી ભાવના છે.
હે ભગવાન! આપ પરમ જ્ઞાની છે, પરમ દશી છે.
હે પ્રભુ! અચિંત્ય સામર્થયેગે મેહનીયાદિ ચાર ઘાતીકને વિશેષ સંહાર કરી આપે પૂર્ણ જ્ઞાનજાતિ પ્રગટાવી છે તે અને પરમ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. પરમ જ્ઞાન અને પરમ દર્શન પરિપૂર્ણ પ્રગટ કરી આપ પરમ જ્ઞાની ને પરમ દશી થયા છે.
' હે પ્રભો ! પરમ જ્ઞાન અથવા કેવળજ્ઞાનનું યથાતથ્ય સ્વરૂપ સમજવું તે પણ સામાન્ય જીવ માટે અતિ અતિ દુર્ઘટ છે. અહો ! આપ તે જેટલા પેય પદાર્થો છે, તેના જેટલા ગુણે છે અને તેના જેટલા ત્રણે કાળના પર્યાય છે, તે બધાને એકી સાથે એક સપાટે, એક જ સમયમાં યુગપત જાણે છે, દેખે છે, એ આપની આશ્ચર્ય ઉપજાવનાર અનંત જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ માટે અહો! આહા! સિવાય શું કહી શકાય!! હે પ્રભુ! જીવ આદિ અરૂપી દ્રવ્યના એકેક પ્રદેશને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org