________________
૨૨
ભક્તિમાર્ગનું રહસ્ય બળથી ભગવાન પરમ પરાક્રમ ફેરવીને અનંત કમેને વંશ કરે છે, અને પોતાના અનંત સ્વાભાવિક ગુણે પ્રગટાવે છે.
હે પ્રભુ! આપનું વીર્ય અનંત છે, આપનું બળ અનંત છે. તે વાય સંબંધી કઈ દેવ થયે હેય તે તે માટે ક્ષમાપના ચાહું છું.
પ્રયત્ન
હે પ્રભુ! આપનું અચિંત્ય વિર્યબળ જન્મથી જ કેવું છે તે જોતાં જે આશ્ચર્ય ઉપજાવે છે તે તે વીર્યને કામે લગાડી કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે અને અદ્ભુત ચમતકૃતિઓ સજે છે તે જોતાં આશ્ચર્યની અવધિ કેમ હોય! અડોલ આસન, રાત્રીની મહાપ્રતિમા, સમુદુઘાત, ઉપસર્ગો સામે જબ્બર પુરુષાર્થ, શશી અવસ્થા એ વગેરે વિસ્મયજનક છે.
હે પ્રભુ! આપના પુરુષાર્થની પ્રગટતા અને પ્રયત્નની પ્રબળતા અમાપ ને અગાધ છે. એ પુરુષાર્થને અમારા વારંવાર ભક્તિ સહિતના નમસ્કાર હે ! ઇચ્છા
હે પ્રભુ! આપે ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું ત્યારે આપે કેવી વિશ્વવ્યાપક પ્રબળ ભાવના ભાવી હશે તે પૂર્ણ પણે અમે સમજી શકવા અશક્ત છીએ. આપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org