________________
ભગ’ શબ્દના અર્થ ભગવાન અથવા ભગવંત એટલે “ભગવાળા ત્યાં ભગ શબ્દના ઘણું અર્થ થાય છે.
માડશાન મહારથ થશો વૈરાગ વિતy . रुपवीर्य प्रयत्नेच्छा श्री धर्मे चर्य योनिषु ।।"
આ ગાથાથી ભગ શબ્દના અર્થ (૧) અર્ક (૨) જ્ઞાન (૩) માહામ્ય (૪) યશ (૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭) રૂ૫ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦) ઇચ્છા (૧૧) શ્રી (૧૨) ધર્મ (૧૩) એશ્વર્ય અને (૧૪) નિ થાય છે, તેમાંથી પહેલે અને છેલ્લે (અર્ક તથા નિ) અર્થ છેડી બાકીનાં અર્થ જેમના સંબંધમાં રહ્યા છે તે ભગવાન કહેવાય છે. જ્ઞાન : કે હે શ્રી તીર્થંકર પ્રભુ! આપને ગર્ભવાસથી જ ત્રણ :નિર્મળ જ્ઞાન–મતિ, શ્રુત, અવધિ હોય છે, તે આપને
અતિશય છે. આપ દીક્ષા અંગીકાર કરે છે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટે છે અને આપ ચાર જ્ઞાનના ધર્તા થાઓ છે એ આશ્ચર્યકારક ઘટના છે. અને ત્યારપછી આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org