________________
૧૪
પૂરક વચનામૃત સ'સારની અશરણુતા
સમરત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણુ છે તે શરણને હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવુ, છૂટવું એ જ ઉપાય શૅપ્યા છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમબ ંધન તથા દ્વેષધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યાં છે. તેની મૂંઝવણે જીવને નિજવિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતા નથી, અથવા થાય એવા યેાગે તે બંધનના કારણથી આભવીય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદના હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર, સમયકાળ પશુ નિર્ણય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિČળપણુ છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણુ એવા મેાહ છે.
પત્રાંક, ૫૬૬
·
.
*
ભક્તિમાર્ગ નુ' રહસ્ય
*
Jain Education International
જન્મ-જરા-મરણાદિ દુઃખે કરી સમરત
સંસાર અશરણુ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઇ શકતી નથી, અને શંગના માહે પરાધીન એવા આ જીવને *વિચાર પ્રાપ્ત થવા દુર્લોભ છે.
—શ્રીમદ્ રાજચંદ્ર
* વિચાર=સ્વ–પરના વિવેક, જડ-ચેતનન બેનાન
×
For Personal & Private Use Only
www.jainelibrary.org