________________
૨૫૬ -
ભક્તિમાર્ગનું રહસ્ય
૧
૨.
અપૂર્વ અવસર અપૂર્વ અવસર એ કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્પરૂષને પંથ જે. અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂછી નવ હોય છે. અપૂર્વ દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષણ ચારિત્ર મેહ વિલેકિયે, વ એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ભેગની, મુખ્યપણે તે વતે દેહ પર્યત જે, ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને #ભ જે, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ. વિચરવું ઉદયાધીન પણ વીતી લે છે. અપૂર્વ
૩
૪
૫
૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org