________________
૨૫૭
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત ક્રોધ પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણુનું માન રે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લેભ સમાન છે. અપૂર્વ ૭ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિ તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રમમાં, લભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ ૮ નગ્ન ભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રામ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જે. અપૂર્વ, ૯ શત્રુ મિત્ર પ્રત્યે વત્તે સમદર્શિતા, માન અમાને વત્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વ સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે, અડેલ આસન ને મનમાં નહીં ભતા, પરમ મિત્રને જાણે પામ્યા જે. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ છે. અપૂર્વ ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org