________________
ભગવાનના ભક્તની સાધના
૨૩૩
ખળપૂર્વક ઘૂસી આવે અથવા આવવાના યત્ન કરે તે નિરાશ થવું નહીં; કેમકે તેમ ખનવું અત્યંત સહજ છે. હિંમત રાખવી અને સફળતા અવશ્ય મળશે એવી મળવતી આશાને અવગાહી પ્રયત્ન જારી રાખવે. પ્રથમ, દિવસના એક વાર એક જ સમય અને સ્થળે આઠ દિવસ સુધી અનુકૂળ શાંત વાતાવરણ હેાય ત્યારે આ અભ્યાસ કરવા; ત્યાર પછી એક પખવાડિયા સુધી દિવસના બે વાર કરવા; ને ત્યાર પછી આઠ દિવસ સુધી દરાજ ત્રણ વાર કરવા.
અભ્યાસના પરિણામે પ્રથમ વર્ગની ઉત્તમ શ્રેણિમાં આવ નાની સફળતા પ્રાપ્ત થાય તા મનના સયમ ઘણેા વધ્યા છે તેમ જાણવું; અને હવે દશના બદલે પંદર મિનિટ સુધી મૌન રહેવાની સાધના કરવી અને તે પ્રમાણે ક્રમશઃ મિનિટ વધાર્યો જવી.
સાધનાનું ફળ :
આ અભ્યાસ એકાગ્ર થવાની શક્તિ વધારે છે અને તેથી મૌનની સપાટીથી વધુ ને વધુ ઊંડાણમાં જવાનું મળ સ`પ્રાપ્ત થાય છે. આત્મવીયના ઉઘાડ, વિકાસ, તીવ્રતા અને ગુરુવિશુદ્ધિ કાઈ અગમ્યપણે વધતાં જાય છે. અંતરમાં શ્રદ્ધાના વિસ્તરતા નિમ ળ પ્રકાશ આત્મદ્રવ્યને ઉજ્જવળ અને પવિત્ર બનાવતા જાય છે. તેના સુંદર પરિણામરૂપે મનની સ્થિરતા, ચિત્તની શાંતિ, ઇન્દ્રિયાના વિષયા પર ક્રમશઃ વિજય, અંત રંગ વૃત્તિઓના સંયમ અને આત્માને વિશુદ્ધિ પ્રત્યેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org