________________
શક્તિમાર્ગનું રહસ્ય
સંસારમાં સુખ-દુઃખ, સયેાગ-વિયેાગ, લાભ-અલાભ, જય–પરાજય, સ ́પત્તિ-વિપત્તિ, આદિના પ્રસંગે એ આકુળતા વ્યાકુળતા કે હ—Àાક થવાથી આત્મા અસ્થિર પરિણામી થાય છે. તે અસ્થિર પરિણામેા ઘટતા જાય અને સ્થિરતા તરફ જઈ શકાય એવા પુરૂષામાં જવું તે ઉદાસીનતાના ક્રમનુ સેવન છે, તે ક્રમમાં સફળતાથી આગળ વધવા માટે સત્પુરૂષોનાં ચરિત્રનું સ્મરણ અને પ્રસંગ આવ્યે અવલ ખન લેવુ ઉપકારી થાય છે, તે હવે જોઇએ.
૨૧૦
દરેક જીવના જીવનમાં સાતા અસાતા વેદનીય કર્મોના ઉદય આવ્યા કરે છે, કયારેક તીવ્રપણે તેા કયારેક મદપણે. સાતાથી સુખનું અને અસાતાથી દુ:ખનુ' વેદન થાય છે. તીવ્ર સાતાના ઉદયે સંસારસુખનાં ઉત્તમ સાધને સુલભતાએ સ'પ્રાપ્ત થાય છે ત્યારે તે સ્થિતિ સમપરિણામે વેઢવી કે જીરવવી કઠણ પડે છે અને ગવ, મદ, પ્રતિષ્ઠા મેહ, તૃષ્ણા, અવગણના, તિરસ્કાર આદિ દોષો ઉત્પન્ન થાય છે અને જીવને પછાડે છે. મુમુક્ષુ જીવને તેવા દોષનું ન્યૂનપણું હાય તે સંભવિત છે, છતાં દોષની નિવૃત્તિ હોતી નથી. તે નિવૃત્ત થવા અર્થે સત્પુરૂષાનાં ચરિત્રાના આશ્રય લેવા અત્યંત જરૂરી અને છે; તેવા તીવ્ર કે મંદ પરિણામવાળા દેષભાવેા અંતરમાં ઉપસ્થિત થતાં જ તેને ડામવા માટે મેાટા પુરૂષોનાં ચરિત્રાની સ્મૃતિ લે છે. ભાવિ તીથ"કર ભગવાની બાહ્ય રિદ્ધિ, વૈભવ વગેરે અનુપમપણે હેાવા છતાં તથા ઉત્તમ શક્તિએ હાવા છતાં તેએ કેવા મનેાવિજયી, શાંત, ગંભીર અને ઉદાસીન
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org