________________
ભગવાનના ભક્તની સાધના
મેહાસકિત છે; અને તે મેાહાકિતની મંદતા તથા નિવૃત્તિ ભગવાનરૂપ સત્પુરૂષના પવિત્ર સમાગમ અને તેમનાં વૈરાગ્યપ્રેરક વચનાના આશ્રયે શીઘ્રતાથી થાય છે
આ વિચિત્ર સસારમાં પૂર્વ ભવામાં થયેલી માતા મેન, ભાભી, કાકીને આજે પત્ની તરીકે ભેગવાય છે અને પિતા, ભાઈ, અનેવીને આજે પતિ તરીકે સ્વીકારાય છે, ઇત્યાદિ અનેક પ્રકારે કમ`ની વિચિત્રતા દર્શાવનાર શ્રીગુરૂનાં વચનાથી ભક્તનું હૃદય વૈરાગ્યથી સભર રહ્યા કરે છે અને એ જ વૈરાગ્યના શીતળ જળથી તેની વૃત્તિએ ઉપશાંત થાય છે; જગતની માહિની અને કલેશિત પરિણામેાની ધારા મંદ પડતી જાય છે અને મેાક્ષાભિલાષી ભક્ત શ્રી ગુરૂદેવના સાંનિધ્યની સુવાસથી વાસિત થઈ તથા વૈરાગ્ય-ઉપશમના ખળથી પ્રેરિત મની ઉદાસીનતાના ક્રમમાં દિન પ્રતિદિન ભાગળ વધતા જાય છે. જગત પ્રત્યેની કોઈ રૂચિ કે વૃત્તિએ ચિત્તમાં ન ઉઠે તે ઉદાસીનતા છે; સંસાર સબંધે રાગદ્વેષની પરિણતિને અભાવ અથવા આત્માપયેાગની સ્થિરતા તે ઉદાસીનતા છે; જેટલા અંશે પર ભાવેથી પર રહેવુ એટલે આત્માથી ન જોડાવુ, તેટલા અંશે ઉદાસીનતા કહેવાય.
૨૦૯
“ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા. ', (૭૭) “જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સવદા માના ક્લેશ; ઉદાસીનતાના જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.”
—શ્રીમદ્ રાજચંદ્ર (૧૦૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org