________________
શક્તિમાર્ગનું રહસ્ય
ભગવાન પાતાના વૈભવના ગુપ્ત અખૂટ ભડારમાંથી રત્ના આપે છે ને શાંતિ આપે છે.
૧૯૮
૨ ગુરૂ, મેાટા, અભિમાની થતા જાય છે તેને ભગવાન સંસારમાં રખડાવી તેનાં કર્માનુ ફળ ભેગવાવી, લઘુ કરે છે.
* ભગવાન સર્વશક્તિમાન છે. તેઓ મધુ' કરવા સ` સમ છે.
તેમની કૃપા તેમના જેટલી જ મળવાન છે. તેમણે પ્રરૂપેલા ધમ સત્કૃષ્ટ મગળ છે.
*
જેને ત્યાં કલ્પવૃક્ષેા ચાકર છે, ચિંતામણી દાસ છે, કામધેનુ દાસી છે એવા....
હે કલ્યાણમૂતિ ધર્મ !
તું તારા આશ્રિતને કયું સુખ ન આપી શકે ? સ્વર્ગ' ને ઠેઠ મેક્ષ સુધીનું સુખ આપવા તુ સમ` છે, માટે હું શાંતસ્વરૂપ ધર્મ !
હું તને નમસ્કાર કરૂ છુ, વંદન કરૂ' છું.
એ પરમ ધર્મ ને પ્રકાશનાર, વીતરાગ ભગવત, સહજામ સ્વરૂપ પરમગુરુ શ્રી દેવાધિદેવને પણ અત્યંત શક્તિથી કેડિટ ક્રેડિટ વંદન કરૂ છું.
# હું પરમ ઉપકારી સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત ધ! ક્યા શબ્દોથી તારા ગુણગ્રામ કર'!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org