________________
ભક્તનાં વિચાર–પુષ્પા
૧૯૨
(મહેલ) છે. ધમ વિના સુખ નથી.
તુ સુખના મહા હુ તું વેદનાના અવસરે શાંતિ આપનાર છે. તુ' સુખના સમયે સુખની વૃદ્ધિ કરનાર છે. હૈ વીતરાગ ધર્મ ! મને તમારા સદાય આશ્રય રહા !
હે મંગળમય ધર્મ ! તારા પ્રભાવ અદ્ભૂભુત છે. તારા પ્રભાવ બાહ્ય ને અભ્યંતર રીતે અનુભવાય છે. મુખ શાંત ભાવની રેખાએથી ચળકે છે. કપાળે તેજસ્વીતાને પ્રકાશ પથરાય છે. ચક્ષુ અમીરસથી ભીના થઈ નિર્દોષતાથી ચમકે છે. વાણીમાં મીઠાશ અને માય ઉભરાય છે. ચેાગ્ય ભાવ યાગ્ય રીતે વચનદ્વારા બહાર આવે છે. ભાવના સહેજ સંયમ વમાન થતા જાય છે. ચિત્ત સ્થિર, સ્વસ્થ ને શાંત થાય છે.
વિષમ નિમિત્તો અસર કરવા સમર્થ થતાં નથી. હૃદય પવિત્રતાના વાસથી કામળ, સરળ અને પ્રેમાળ ખને છે.
* ભગવાનના દ્રોહી થઈ તેને નારાજ કરવા કરતાં આખુ જગત દુશ્મન બની વિમુખતાએ વતે તે વધુ પસંદ કરવા ચેાગ્ય છે.
* ભગવાન એક તેજસ્વરૂપ સાચા ભેમિયા અને સદા સહાયક સાથી છે, તા પછી તેના આશ્રિતને કાના ભય હાઈ શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org