________________
ભક્તિમાર્ગનું રહસ્ય
૧૯૨
* શૃંગાર, વીર, કરૂણા, હાસ્ય, રૌદ્ર, ખિભત્સ, ભય, અદ્ભુત અને શાંત એ નવે રસમાં શાંતરસ ઉત્તમ છે. શાંતરસ એ અમૃતરસ છે, અનંત આનંદ મેળવવાનુ સાધન છે; શાંતરસ સહેજ છે, સુગમ છે, સ્વચ્છ છે, નિર્માંળ છે; સ રસાને સાર છે અને તેથી રસાધિરાજ છે. તે મેળવવામાં શરીરને કષ્ટ પડતુ નથી, મનને ચિંતામાં નાંખવુ પડતુ નથી, અને અન્ય સાધનાની જરૂર પડતી નથી.
*
“ સવ' મંગલ નિધી દ્રઢિ યસ્મિન, સંગતે નિરુપમ સુ ખ મે તિ; મુક્તિ શમ' ચ વશીભવતિ દ્રાક્, ત સુધા ભજત શાંતરસેન્દ્રમ્. ”
અર્થાત્ સ.મંગલના નિધાન એવા શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે નિરુપમ સુખને પામે છે અને મુક્તિનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. માટે હું નિમુધજના, એવા શાંતરસેશ્વરને તમે ભજો, તેને જ સેવા, તેને જ આરાધા, તેને જ ભાવે.
ભાવના તેથી સિદ્ધિ
રૂડા પુરૂષાએ નિષ્કારણુ કરૂણા કરી જીવના કલ્યાણાર્થે એક સાદા, સરળ અને સુગમ ઉપાય પ્રાપ્યા છે કેજેવી ભાવના તેવી સિદ્ધિ. આ સિદ્ધાંત અખડ, અમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org