________________
ભક્તનાં વિચાર-પુષ્પા
૧૯૧
* ભગવાનરૂપ સત્પુરૂષાના ગુણેાનુ સ્મરણ કરવુ. સ્મરણ, ચિંતન કરવાથી તે ગુરૂ પેાતામાં આવે છે. તેથી આત્મા વિશુદ્ધ થઈ પવિત્ર થાય છે. ગુણા પ્રાપ્ત કરનાર પવિત્રાત્મા દિવ્ય સુગંધના અનુભવ કરે છે. ભગવાનરૂપ પ્રશä' પુરુષની ભક્તિ કરા, તેનું સ્મરણુ કરા, તેનું શુચિંતન કરો.
.
આ સર્વે ગુણા એક સમ્રાટ શાંત ગુણમાં સમાય છે. “ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. ’’
“ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણા વખત જાય, જ્યારે એક માત્ર શાંતપણું સેન્યાથી તરત પ્રાપ્ત થાય છે. ”
“ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમ્'હૂતમાં મુક્ત થાય છે. ”
“ જ્ઞાનીએ જો કે વાણિયા જેવા હિંસાખી ( સૂક્ષ્મપણે શેાધન કરી તત્ત્વા સ્વીકારનારા) છે, તેા પણ છેવટે લેાક જેવા લેાક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાત્ છેવટે ગમે તેમ થાય તે પણ એક શાંતપણાને ચૂકતા નથી, અને આખી દ્વાદશાંગીના સાર પણ તેજ છે.'' આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી
અહા, કેવા અદ્ભુત છે શાંતિ ગુણને મહિમા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org