________________
૧૯૦
ભક્તિમાર્ગનું રહસ્ય
* જ્ઞાની ભગવતીએ રાગ અને દ્વેષને મહા વિષધર સર્પ, ધાડપાડુ ડાકુ, ચાર અને ડરપેાક વૈરીની ઉપમા આપી છે તે ઠીક જ છે, એવા શત્રુઓને કેમ સાંખી લેવાય ? સસાર–વ્યવહારમાં એવા જીવાના ત્રાસ કાણુ સહે છે? કોઇ નહીં. તે પરમાથે આ ગુપ્ત રિપુએને નાશ કરવા અવશ્ય ઘટે છે.
* અંતરંગ શત્રુના નાશથી માહ્ય શત્રુઓ જલદી જીતાય છે અને શરણે આવે છે.
*હું આત્મા ! તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર; માહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર.
* પરના દોષ જોવા નહિ, પરના ઢાષ જોવાથી તે દ્વેષા પેાતામાં આવે છે. તેથી આત્મા મલિન થાય છે. ભગવાનના પ્રેમીએ કાઈની નિંદા કરવી નહિ. નિંદા એ વિષ્ટા સમાન છે. નિંદા કરનાર વિષ્ટાની દુર્ગંધના અનુભવ કરે છે.
* પેાતાના દોષને આળખીને તેને ટાળવા. એળખવા માટે અપક્ષપાતપણે વિશાળ બુદ્ધિ રાખવી, હૃદયની કામળતા-સરળતા રાખવી જેથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ જોઈ તેને દૂર કરી શકાય. સ્વદ્વેષ કી ઢાંકવા નહિ. ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, અહંકાર આદિ દેષા અગ્નિની જવાળા જેવા છે, તે આત્માને તમાયમાન કરે છે, તેનાથી ખચવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org