________________
ભક્તાનાં વિચાર-પુષ્પો * લાખેણી ક્ષણ ક્ષણ જાય છે, તેને સદુપયોગ કરે. * કાળ વણા ચાલ્યા જાય છે, એક ક્ષણ પણ પાછી
આવતી નથી. પાછળથી પસ્તાવું ન પડે એવું કરે. * સમજુ સમજ્યા પછી જરાય પ્રમાદ કરતા નથી.
અણસમજુ પ્રમાદનું સ્વરૂપ સમજતા નથી. પ્રમાદના છેદનું ઉત્તમ કારણ સત્સમાગમ છે. પરભાવ, રાગદ્વેષ એ જ ગતિ-આગતિને હેતુ છે. આત્મલક્ષે જેટલા રાગદ્વેષ ઘટ્યા તેટલે અંશે પ્રભુકૃપા. જીવના અનાદિના ગુપ્ત શત્રુઓ બે, રાગ અને દ્વેષ. તે બંનેને વિસ્તાર અનંત છે. તે અતિ સૂક્ષ્મ અને ગહન છે. તેનાં મૂળ ખૂબ ઊંડાં છે. રાગદ્વેષના સભાવમાં આત્મા પિતાના ચંદ્રથી પણ અનંતગણ અધિક શીતળ પ્રકાશને ઉઘાડ કરી શકો નથી. તેના ઉપશાંત થવાથી, ક્ષય થવાથી આત્મા પ્રકાશિત થતું જાય છે ને પિતાની દશાની પ્રતીતિ આપને જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org