________________
ભગવાનના ભક્તનું આત્મસ'મધન
૧૭૭
અનુપમ સુવાસ અને અમૃતમય ભાન દરસની મધુરતાને ગ્રાહક થા, તેમાં વૃત્તિને જોડ અને ઇચ્છાના વાસ પણ ત્યાં જ સ્થિર કર.
પ્રભુની આજ્ઞાભક્તિથી તેમજ....
આનદસ્વરૂપ શુદ્ધાત્મા. આનંદસ્વરૂપ શુદ્ધાત્મા. આનંદસ્વરૂપ શુદ્ધાત્મા.
Jain Education International
[૫]
સ્વભાવે છે તેવા થા.
સ્વરૂપદર્શન વિના તેમ થવુ' બની શકે નહીં.
સ્વરૂપદર્શન પરદ્રવ્યના ત્યાગથી ને આંતવિચારથી થાય. પરદ્રવ્યના ત્યાગ જિજ્ઞાસુપણું આવ્યા વિના સંભવે નહીં. જિજ્ઞાસુ પણુ. પરદ્રત્ર્યનું માહાત્મ્ય મંદ પડવાથી અને છૂટવાથી અને સ્વદ્રવ્ય પ્રત્યે મહિમા આવી તે પ્રત્યે લક્ષ થવાથી સમુત્પન્ન થાય છે. ત્યારે જ નિજદેષ પ્રતિ અપક્ષપાત શુદ્ધિ થાય છે. પર દ્રવ્યનું માહાત્મ્ય વિચારબળથી છૂટે છે. વિચારબળ સત્સ`ગના સેવનથી સ’પ્રાપ્ત થાય છે. સ્વદ્રવ્ય પ્રતિ đક્ષ સસમાગમના યાગથી થાય છે.
..
For Personal & Private Use Only
www.jainelibrary.org