________________
૧૭૬
ભક્તિમાર્ગનું રહસ્ય
હે પ્રિયાત્મનJ
જડ ઈન્દ્રિયના જડ વિષયનું તારે શું પ્રયોજન છે? કશું નથી. જગતનું આશ્ચર્ય મૂક. તેમાં કયું સુખ છે તે વિચાર. બાહ્યાનું માહભ્ય ભૂલ. તે માહાભ્યને દેનાર તું પોતે જ છે, તારૂં નિધાન તારી પાસે જ છે, એ ન ભૂલ.
બાદ પદાર્થો કાંઈ ફરજ પાડી કહેતા નથી કે હે ! તમે અમારા માહાભ્યને ઈચ્છ, પ્રશંસે નહિતર દુઃખી થશે.
બાહ્ય પદાર્થો તે જેમ છે તેમ છે. મહાસક્તિને લીધે તેમાં મહાભ્યને આરોપ છે. તેને તું માહાભ્ય દેવાનું છેડીશ તે છૂટશે. તેથી રાગદ્વેષ રહિત થવાથી તું સુખી થશે.
હે આત્મન !
તું સર્વ પ્રકારે શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ છો. તું પતે જ શુદ્ધ ચેતન્યસ્વામી છે.
એ સ્વામીના નિરંતર શીતળ સ્પર્શ, અલૌકિક દર્શન, સ્વભાવરમણુતારૂપ દિવ્ય સંગીત, પરમોત્કૃષ્ટ અનુપમ ગુણેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org