________________
ભગવાનના ભક્તનું આત્મ સ`ખાધન
માટે,
એ જ માન.
નિવિપતા નિવિ પતા એ જ ગાન ક્રુ,
તેથી હું' નિવિકલ્પતાને ચાહું છું. નિર્વિકલ્પ સમાધિ ઈચ્છુ છુ”. નિવિકલ્પ જ્ઞાતા-દૃષ્ટા થવા ભાલું છે.
[3]
Jain Education International
હું આત્મન્ !
અત્યંત અત્યંત વિવેક કર, વિવેક કર. માહ્ય રસાસ્વાદના ત્યાગ કર, ત્યાગ કર
પરમારસના શાંતપણામાં વૃત્તિને સ્થિર કર, સ્થિર કર મૌન થા, મૌન થા.
ચૈતન્યપ્રભુના ઉત્કૃષ્ટ સુવાસિત ગુણેાનું સ્મરણ કર.
તે દિવ્ય ગુણેાના સ્મરણરૂપ દિવ્ય ધ્વનિમાં અનુક્રમે લીન થા. તેમાં સ્થિર થઈ અમૃતસાગરનુ' અવલેાકન કર.
પરમ શીતળ એવા આત્માન ંદના અનુભવ કર, અનુભવ કર.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૧૭૫
For Personal & Private Use Only
www.jainelibrary.org