________________
ભગવાનરૂપ પુરૂષનું માહાભ્ય
૧૬૩ આત્મદશાની વર્ધમાનતાના રહસ્યમય ગુપ્ત પ્રતીકનું અદ્ભુત આશ્ચર્યકારક જ્ઞાન હોવું તે અંત શૈલીને વિષય છે. આત્મભાવ વધતાં અને આત્માની પવિત્રતા તથા નિર્મળતા થતાં થતાં કેવા કેવા અનુભવે થાય તે બધું સત્પરૂષના અંતરાત્મામાં છૂપાઈને રહ્યું હોય છે અને તે જ અંતશૈલીનું જ્ઞાન છે. આથી જ કહ્યું કે સત્પરૂષનું શિષ્ય પ્રત્યે અનુભવમાં આવે એવું કથન હેાય છે.
સપુરુષનું માહાસ્ય દર્શાવતા ત્રીજા બેલમાં એમ કહ્યું કે “અંતરંગપૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે.”
આ તે અનુભવગમ્ય પ્રમાણભૂત વચન છે કે જેમ જેમ જીવને પુરૂષ પ્રત્યે પ્રેમ વધતું જાય છે તથા શ્રદ્ધા ભક્તિ ઊર્વ ગતિને પામતી જાય છે, તેમ તેમ જીવના હૃદયમાં આહાદિથી સ્થિત સંસારગત પ્રીત તથા વહાલપ ઘટતાં જાય છે અને આગળ જતાં પ્રક્ષીણ થઈ નહિવત્ સ્થિતિએ પહોંચે છે. પુરૂષ પ્રત્યે પ્રેમ તે સત્પરૂષના નિર્મળ, વીતરાગસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રેમ છે અને તે પરમાર્થે નિજાત્મા પ્રતિને પ્રેમ છે અને તેને સુખદ પરિણામથી સંસારભાવ ન્યૂન ન્યૂન થતે જઈ આત્મભાવ વૃદ્ધિ પામતે જાય છે. આત્મભાવ વધવાથી આત્માને ઉપયોગ સ્વસ્વરૂપ પ્રતિ વાર. વાર વળવાથી ઉપગ હતાની કેડી પર આગળ વધે છે અને તે જ પુરૂષાર્થના અને સંયમના બળથી તે પુરૂષ પિતે જ પુરૂષના પવિત્ર પદને પામે છે, જ્યાં તેને “નિશદિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org