________________
૧૫૮
ભક્તિમાર્ગનું રહસ્ય ભાવના હોય નહીં અર્થાત નિસ્પૃહતા હોવાથી તે ભાવ રાખે નહીં, તેથી કાં તે જીવ અટકી જાય અથવા મુંઝાય અથવા તેનું થવું હોય તે થાય ”
પૃષss – શ્રીમદ્ રાજચંદ, ઉપદેશછાયા
અહીં ઉપર સપુરૂષના માહાભ્યનું જે વર્ણન આપ્યું છે તે ઉત્કૃષ્ટ સન્દુરૂષ સંબંધનું છે. મધ્યમ પુરૂષની વ્યાખ્યા અને તેમનું અદ્ભુત માહાસ્ય દર્શાવતાં અપૂર્વ વચને આ રહ્યાં
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરૂષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
સપુરૂષ એ જ કે નિશ દિન જેને આત્માને ઉપવેગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કોઈ કાળે છૂટકે થનાર નથી, આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ
એક સપુરૂષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.”
–શ્રીમદ્ રાજચંદ્ર (૭૬).
Jain Education International
For Personal & Private Use Only
. WWW.jainelibrary.org