________________
ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય
૧૫૯
સત્પુરૂષની વિલક્ષણતા એ છે કે તેઓની મન, વચન અને કાયાથી જે કઈ પ્રવૃત્તિ થતી હોય, ત્યાં પશુ તેમને અંતર્મુખ ઉપયાગ સ્ખલના પામતા નથી. આત્મજાગૃતિ એવી ને એવી તીક્ષ્ણ હાય છે; જેથી ક્રમ બંધ થવાના અવકાશ ઉપસ્થિત થતા નથી. પ્રાર્શ્વજનિત ઉદયગત પ્રવૃત્તિ થતી દેખાય છે તેમાં અહંતા મમતાના અભાવે કેવળ નીરસપણું હાવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જ હાય છે. કયારેક તેમના આત્માપયેાગની તીક્ષ્ણતા મંદ હાય ત્યારે આત્મજાગૃતિની વિશેષતાથી ઉપયેગમાં ચારિત્રમેાના ઉડ્ડયથી ઊઠતા ભાવાની પાછળ આત્માના ઊંડાણમાં રહેલ રાગભાવનુ જોડાણુ સત્પુરૂષ જાણી લે છે, પકડી પાડે છે અને આત્મવીય પ્રબળતાએ પ્રગટાવી પટકી મારે છે એટલે તેના નાશ કરે છે. લક્ષ અને ધ્યેય એક જ છે કે નિજાત્માને પરભાવથી મુક્ત કરી શુદ્ધ કરવા અર્થાત્ ચૈતન્યાત્માનું શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ " રૂપ જેવું છે તેવું પ્રગટ કરવું.
એ એક જ એકાંત ધ્યેયને વળગી રહી તેમના મન, વચન, કાયાની પ્રવૃત્તિ થતી હાય છે અને પરમાં સ્વામીત્વપણું નહીં હાવાથી તે પ્રવૃત્તિ ખાધાકારક કે બંધનકારક થઈ શકતી નથી અને તે જ “ તેમને આત્માના ઉપયાગ છે” એ વચનથી જણાવ્યું.
“ આત્માને ઉપયેગ છે” એ વચનાને સમજાવવા બીજા શબ્દોમાં કહીએ તા તેઓની બધા પ્રકારની બાહ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org