________________
ભગવાનરૂપ સત્પરૂષનું માહાસ્ય
૧૫૭ “હે પુરાણપુરૂષ! અમે તારામાં અને પુરૂષમાં કંઈ ભેદ હેય એમ સમજતા નથી, તારા કરતાં અમને તે સપુરૂષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરૂષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં એ જ તારૂં દુર્ઘટપણું અમને પુરૂષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ!
હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ પુરૂષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે, તે પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે અને કયાં તને ન્યૂનપણું પણ છે?”
-શ્રીમદ્ રાજચંદ્ર (૨૦૧૩)
સાતમા અપ્રમત્ત સંયમ નામના ગુણસ્થાનકે અમુક ઊંચી દશાએ પહોંચતાં સપુરૂષનું પદ પ્રાપ્ત થાય છે, ત્યાંથી શરૂ કરી કેવળ પદને પ્રાપ્ત એવા પરમ પુરૂષ સુધીના સર્વ મેટા પુરૂષે સંપુરૂષ કહેવાય છે, એટલે સત્પરૂષના મધ્યમ અને ઉત્કૃષ્ટ એ બે ભેદ પડે છે.
“મધ્યમ સપુરૂષ હોય તે ચેડા કાળે તેમનું એળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વતે. સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને પણ ઉત્કૃષ્ટ પુરૂષને તે તેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org