________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૪૩ કરી તે ભૂલ હવે આપની કૃપાથી સમજાય છે તે અક્ષમ્ય ભૂલ માટે આપ દયાળુ ભગવંતની ક્ષમા ચાહું છું.
હે પ્રભુ! હવે તે એવા ભાવ રહે છે કે ગમે તે સંજોગોમાં પણ આ વિષમ સંસારથી છૂટવું જ છે ને આત્મકલ્યાણ સાધી આત્મશ્રેય કરવું જ છે. આ ભાવનાને ખૂબ વેગ અપાવશે ને ખૂબ બળવતી બનાવતા જશે.
તે માટે આપનું શરણ સિદ્ધ પ્રભુ ને અરિહંત પ્રભુની સાક્ષીએ સ્વીકારું છું મને સદા આપનાં ચરણ સમીપ રાખશો, દોષથી છેડાવશે, માર્ગદર્શન આપી સાચા માગે આગળ વધારશે. હે પ્રભુ! આ જીવને તે કંઈ આવડતું નથી તે તે અત્યાર સુધી કર્મ નચાવે તેમ નાચ્યા ર્યો છે અને ભૌતિક સુખની પાછળ દારૂ પીધેલાની જેમ પાગલ બની વગર વિચાર્યું દોડ્યા જ કર્યો છે. અને હે પ્રભુ! પરિણામે ઘાતી કર્મોના થરના થર પિતાના નિર્મળ નિઃસંગ
તિસ્વરૂપ શુદ્ધાત્માના પ્રદેશ પ્રદેશે ભેળા કર્યા છે. મારા તે સર્વ કર્મોના થરને ક્ષય કરાવે એ જ આપને વિનંતિ છે, જેથી આપના જે શુદ્ધ અને સમર્થ થઉં.
હે પ્રભુ! આ બાળકને હવે આપની આજ્ઞાનુસાર ચાલવું છે, આપ રાખે તેમ રહેવું છે, કાર્ય કરાવે તેમ કાર્ય કરવાં છે, ભાવ કરાવે તેમ ભાવ કરવા છે અને પિતા. પાગું છોડવું છે. સ્વચ્છેદથી કે મતિક૯૫નાથી વર્તવાની જરા પણ ઈચ્છા નથી. તે આપના શરણે આવેલા આ બાળકનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org