________________
ભગવાનને ભક્તની વિનતિ
૧૪૧
વિકલ્પ-સ’કલ્પની જાળથી છેડાવશે અને આનંદસાગરમાં લીન કરશે.
[ ૪ ]
સંસારના સ્વરૂપનું સત્ય સ્વરૂપે દન કરી, સમારની વિષમતાન છેદીભેટ્ટીને, સર્વ જીવ પ્રતિ ઉત્તમ ક્ષમાભાવ રાખી શાશ્વત સુખની પ્રાપ્તિ કરી, ઉપકાર કરીને ઉત્તમ માક્ષગતિના દ્વાર સકાળને માટે સાવ ખુલ્લા મૂકી ગયા છે એવા શ્રી ધીર, વીર, ગંભીર ને ઉદાર શ્રી તીર્થંકર પ્રભુજીને અત્યંત શક્તિથી કાટ કેઢિ વદન ક' છું, વંદન કરૂ છું.
હે પ્રભુ! આ જીવ અનાદિકાળથી આ સંસાર અટવીમાં પેાતાના સ્વચ્છ ંદને પેષીને રખડ્યો છે. તે ચારે ગતિમાં ભમ્યા છે. અણઘટતા ભાવે કરી કરીને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોની જાળમાં ફસાયા છે. આપ સમથ' પ્રભુની આજ્ઞાનું ઉલ્લંધન કરીને કર્માંના અસહ્ય ભારથી આત્માના ઉત્તમાત્તમ ગુણ્ણાને દબાવી કચડી દીધા છે અને આપના ચીંધેલા માને ઓળખ્યા વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરીને કેવળ દુ:ખી થયા છે.
Jain Education International
હે પ્રભુ! આપનાં એકાંત ઉપકારી વચનાને લક્ષમાં લીધા નહીં. આપે અનતી કૃપા કરી અમૃતબાધના ધાય વરસાવ્યે કે
-
For Personal & Private Use Only
www.jainelibrary.org