________________
કઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.”
" (દ્વાદશાંગીનું સળંગ સત્ર).
“સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે.”
સ્વસ્વરૂપના લક્ષપૂર્વક ભ૦ જિનની આજ્ઞાનું આરાધન અથવા જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ ને એ જ તપ. “આણાએ ધો”નું રહસ્ય એ જ છે તથા ભક્તિમાર્ગનું રહસ્ય પણ એ જ છે. એમાં યમ નિયમાદિક સર્વ સાધને સમાવેશ પામી જાય છે.
ઉપરોક્ત ભાવ બતાવવા માટે ગાદિ વિષયે પર અનેક ગ્રંથ રચનાર બહુશ્રુત ગુસરહસ્યના દર્શક મહર્ષિ હરિભાચાર્યજી સ્વરચિત “અષ્ટક' ગ્રંથમાં જણાવે છે કે –
'यस्य चाराधनोपायः सदाज्ञानाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।। अ हिं सा सत्य म स्ते यं ब्रह्म चर्य म संग ता। गुरूभक्तिस्तपो ज्ञान सत्पुष्पाणि चचक्षते ॥'
અર્થાત–પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય તેની આજ્ઞાન આરાધન નિત્ય કરવું એ જ છે. આરાધન યથાશક્તિ વિધાનથી નિશ્ચયે ફળદાયી થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org