________________
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
भक्तिभागवती बीज परमानंदसंपदाम् ।। મેં કૃતસાગરનું અવગાહન કર્યું તે તેમાંથી મને એટલે જ સાર મળે કે, ભગવાનની ભક્તિ એ જ પરમાનંદ - સંપદાઓનું બીજ છે. મુક્તિથી અધિક તુંજ ભક્તિ મુજ મન વસી.ઈ.
–શ્રી ૪૦ જિન સ્તવન, ઉ. શ્રી યશોવિજય આ ઉપરથી ભક્તિમાર્ગનું માહાસ્ય સમજી શકાય તેમ છે. ભક્તિ એ મુખ્ય પણે આજ્ઞાના આરાધનની અપેક્ષા રાખે છે ને “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.”
“સTTઘમો માળા તવો' એ શાસ્ત્રવચન છે.
આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી પણ એ જ હેતુને જણાવતાં સમસ્ત દ્વાદશાંગીનાં સારભૂત વચને પ્રકાશે છે કે
“સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે યમ-નિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સતસંગને ગવેષ તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org