________________
૧૨૨
સક્તિમાર્ગનું રહસ્ય
આજ્ઞાનું સ્મરણ તેના પેાતાના પ્રગટ ખ્યાલ વિના આશ્ચય કારક રીતે સહજ રહ્યાં કરતાં હાય એમ લાગે છે. કર્તાપણાના ભાવના અભાવ જણાય છે “ હુ”નું સ્વામીત્વપણું સ્વરૂપમાં ભળી જઇ પરિવર્તન પામ્યુ હાય એવી કેાઈ દશા અનુભવગમ્ય દેખાય છે. ચિત્ત સૌમ્ય અને શાંત થયું છે અને ચારિત્રમાહના ઉદયથી તેમાં ઊઠતા પરિણામ પેાતાના નહીં એવા પારકા લાગે છે, અને તે પણ ઘટતી જતી સ્થિતિવાળા હોય એમ દૃષ્ટિમાં સ્પષ્ટ ભાસે છે. મેાહનીયના વિશેષ ક્ષયાપશમની સાથે સાથે આવરણા અને અંતરાયે તૂટતાં હાય એમ અનુભવ થાય છે; કેમકે આત્માની સ્થિર અને શાંત દશામાં નિર્મળ જ્ઞાનના ઉઘાડ થતાં ગુપ્ત ભેદૈા સમજાતા જાય છે; શાસ્ત્રમાં નથી એવા રહસ્ય જ્ઞાનનું પ્રગટપણું થતું જાય છે; જાતિસ્મૃતિજ્ઞાન વિશેષતાએ પ્રભાવ બતાવે છે; અને જ્યારે શ્રી ગુરૂદેવના પરમ પ્રેમી ભક્ત આ સર્વ અનુભવની સુંદર કહાણી તેમની પાસે વિનમ્રતાથી નિવેદિંત કરે છે અને શ્રી ગુરૂ સંતાષપૂર્વક તેની તથ્યતાને સ્વીકાર કરવા ઉપરાંત રહસ્યા અને ભેદ્યાને વિશેષ સમજાવતી જ્ઞાનવાણી પ્રકાશે છે ત્યારે ભક્ત આનંદ વિભાર અની જાય છે. પવિત્ર વીતરાગ ધમનું અર્ચિત્ય માહાત્મ્ય તથા નિળ આત્માનુ અદ્ભુત સામર્થ્ય જોઈ તેના અહેાભાવ અત્યંત વધુ માન થાય છે અને હવે તે આત્મા પરમ શુદ્ધતા જલદીથી પામે તેવી તાલાવેલી ઉત્કૃષ્ટ તાએ વર્તે છે.
તેવામાં શ્રી સદ્ગુરૂદેવ ભક્તને પ્રેમ-શ્રદ્ધા-મપ ણુતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org