________________
૧૧૯
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ આવી ગઈ છે. પ્રાપ્ત અવસર અફળ જાય અને નવેસરથી કાર્ય કરવું પડે એને તેના આત્મામાં પ્રબળ નકાર વતે છે.
આત્મદશાના ઝડપી વિકાસને આકાંક્ષી ભક્ત એકાએક ભાવસભર પ્રાર્થના કરવા પ્રેરાય છે અને ભગવાનની આજ્ઞાથી જે વચને બેલાય તે જ બલવાના નિર્ધારથી શરૂ કરે છે.
હે પરમ કૃપાળુ શ્રી સદ્દગુરૂ ભગવંત,
આપે મને આટલી ઊંચી દશા સુધી લઈ જઈ મહાન ઉપકાર કર્યો છે, પરંતુ મારી આભેચ્છા લેશ પણ અટકવાની નથી, મારી તમન્ના તે આપ પ્રભુની સર્વ રિદ્ધિસિદ્ધિ મેળવવાની છે. તે માટે બળ આપી એગ્ય પુરૂષાર્થ કરાવશે.
આપનાં સંકોત્કીર્ણ ઉપદેશ વચને મારા હૃદયમાં કેત રાઈ ગયા છે કે સર્વ ભાવની અર્પણતા એ જ સિદ્ધિનું રહસ્ય છે. તેમ થવા માટે અહંતા-મમતાને ત્યાગ, મન, વચન અને કાયાની સોંપણું તથા વેચ્છાની નિવૃત્તિ અત્યંત આવશ્યક છે, અને તે સર્વ આપ પ્રભુજીનાં ચરણકમળમાં સમર્પણ કરવા ઘટે છે.
તે આ ક્ષણથી મારું કહેવાનું સર્વસવ આત્મભાવથી આપને ચરણે ધરું છું અને તેના બંધનથી મુક્ત થઉં છું. આપ કૃપા કરી તે સ્વીકારશે અને મને સનાથ કરશે. સનાથ થયો છું તેવા મંગલ વચને પ્રકાશી આનંદિત કરશે હે પ્રભુ, મને આપના ઉપદેશથી બરાબર સમજાયું છે કે મન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org